સુરહ અલ્ અન્-આમ 115,116
PART:-435 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ સત્યને કબુલ કરનારાઓ સંખ્યા માં ઓછા હોય છે. ======================= પારા નંબર:- 08 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-115,116 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَتَمَّتۡ كَلِمَتُ رَبِّكَ صِدۡقًا وَّعَدۡلاً ؕ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۚ وَهُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ(115) (115). અને તમારા રબની વાત સત્ય વચન અને ન્યાયમાં પૂર્ણ થઈ ગઈ, તેના આદેશોને કોઈ બદલનાર નથી અને તે બધુ જ સાંભળ...