સુરહ અલ્ અન્-આમ 131,132,133,134,135
PART:-442 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ (૧). કર્મો મુજબ દરજ્જાઓ (૨). નાફરમાની કરશો તો નાબૂદ થવાની ચેતવણી ======================= પારા નંબર:- 08 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-131,132,133,134,135 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ذٰ لِكَ اَنۡ لَّمۡ يَكُنۡ رَّبُّكَ مُهۡلِكَ الۡقُرٰى بِظُلۡمٍ وَّاَهۡلُهَا غٰفِلُوۡنَ(131) (131). કેમ કે તમારો રબ કોઈ વસ્તીવાળાને કોઈ જુલમના કારણે નાશ નથી કરતો ત્યાં સુધી કે તેમાં રહેવાવાળા ...