સુરહ અલ્ માઈદહ 15,16
PART:-342 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મુહમ્મદ (ﷺ ) નું નબી બનીને આવવું ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 15,16 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ كَثِيۡرًا مِّمَّا كُنۡتُمۡ تُخۡفُوۡنَ مِنَ الۡكِتٰبِ وَيَعۡفُوۡا عَنۡ كَثِيۡرٍ ؕ قَدۡ جَآءَكُمۡ مِّنَ اللّٰهِ نُوۡرٌ وَّكِتٰبٌ مُّبِيۡنٌ(15) (15). અય કિતાબવાળાઓ! તમારી...