સુરહ અલ્ માઈદહ 83,84,85,86
PART:-375 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કુરઆન મજીદની દિલો પર અસર ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 83,84,85,86 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِذَا سَمِعُوۡا مَاۤ اُنۡزِلَ اِلَى الرَّسُوۡلِ تَرٰٓى اَعۡيُنَهُمۡ تَفِيۡضُ مِنَ الدَّمۡعِ مِمَّا عَرَفُوۡا مِنَ الۡحَـقِّۚ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكۡتُبۡنَا مَعَ الشّٰهِدِيۡنَ(83) (83). અને જયારે તેઓ રસૂલ તરફ ઉતારેલ (પેગામ)ને સાંભળે છે, તો તમે તેમની આંખોથી વહેતાં આંસુઓની ધારાઓને...