સુરહ અલ્ અન્-આમ 4,5,6
PART:-394 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અલ્લાહની નિશાનીઓનો ઈનકાર ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:- 4,5,6 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمَا تَاۡتِيۡهِمۡ مِّنۡ اٰيَةٍ مِّنۡ اٰيٰتِ رَبِّهِمۡ اِلَّا كَانُوۡا عَنۡهَا مُعۡرِضِيۡنَ(4) (4). અને તેમના પાસે કોઈ નિશાની તેમના રબની નિશાનીઓમાંથી નથી આવતી પરંતુ તેઓ તેનાથી મોઢું ફેરવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَقَدۡ كَذَّبُوۡا بِالۡحَـقِّ لَـمَّا جَآءَهُمۡؕ فَسَوۡفَ يَاۡتِيۡهِمۡ ا...