સુરહ અલ્ માઈદહ 37,38
PART:-353 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ચોરી અને તેના સંબંધિત અહકામ ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 37,38 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُرِيۡدُوۡنَ اَنۡ يَّخۡرُجُوۡا مِنَ النَّارِ وَمَا هُمۡ بِخَارِجِيۡنَ مِنۡهَا وَلَهُمۡ عَذَابٌ مُّقِيۡمٌ(37) (37). તેઓ ચાહશે કે જહન્નમમાંથી નીકળી જાય, પરંતુ તેઓ કદી પણ તેમાંથી નહિ નીકળી શકે, તેમના માટે તો હંમેશા અઝાબ છે. તફસીર(સમજુતી):- આ આયત કાફિરો મા...