સુરહ બકરહ 247
PART:-134 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-247 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ اِنَّ اللّٰهَ قَدۡ بَعَثَ لَـکُمۡ طَالُوۡتَ مَلِكًا ؕ قَالُوۡٓا اَنّٰى يَكُوۡنُ لَهُ الۡمُلۡكُ عَلَيۡنَا وَنَحۡنُ اَحَقُّ بِالۡمُلۡكِ مِنۡهُ وَلَمۡ يُؤۡتَ سَعَةً مِّنَ الۡمَالِؕ قَالَ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮهُ عَلَيۡکُمۡ وَزَادَهٗ بَسۡطَةً فِى الۡعِلۡمِ وَ الۡجِسۡمِؕ وَاللّٰهُ يُؤۡتِىۡ مُلۡکَهٗ مَنۡ يَّشَآءُ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(247) 247).અને તેઓને તેમના નબીએ કહ્યું કે અલ્લાહ (તઆલા)એ તાલૂત (એક નામ છે)ને તમારો બાદશાહ બનાવી દીધો છે તો કહેવા લાગ્યા ભલા તેનું અમારા પર રાજય કેવી રીતે હોઈ શકે? તેનાથી ઘણા વધારે રાજયના અમે હકદાર છીએ તેને તો ધનની વિપુલતા પણ નથી આપવામાં આવી. તે નબીએ કહ્યું, સાંભળો! અલ્...