સુરહ અલ્ માઈદહ 105,106
PART:-385 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ વસીયતની અહમીયત અને તેના અહકામ ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 105,106 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا عَلَيۡكُمۡ اَنۡفُسَكُمۡۚ لَا يَضُرُّكُمۡ مَّنۡ ضَلَّ اِذَا اهۡتَدَيۡتُمۡ ؕ اِلَى اللّٰهِ مَرۡجِعُكُمۡ جَمِيۡعًا فَيُـنَـبِّـئُكُمۡ بِمَا كُنۡتُمۡ تَعۡمَلُوۡنَ(105) (105). અય ઈમાનવાળાઓ! પોતાની ફિકર કરો, જયારે તમે સાચા રસ...