Posts

Showing posts from October 21, 2019

25,26 સુરહ બકરહ

Image
PART:-18 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-25,26) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ بَشِّرِ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ کُلَّمَا رُزِقُوۡا مِنۡہَا مِنۡ ثَمَرَۃٍ رِّزۡقًا ۙ قَالُوۡا ہٰذَا الَّذِیۡ رُزِقۡنَا مِنۡ قَبۡلُ ۙ وَ اُتُوۡا بِہٖ مُتَشَابِہًا ؕ وَ لَہُمۡ فِیۡہَاۤ اَزۡوَاجٌ مُّطَہَّرَۃٌ ٭ۙ وَّ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۵﴾ 25).અને હે પયગંબર ! જે લોકો આ ગ્રંથ ઉપર ઈમાન લઈ આવે અને (તેના અનુરૃપ) કર્મો ઠીકઠાક કરી લે, તેમને ખુશખબર આપી દો કે તેમના માટે એવા બગીચા છે, જેમના નીચે નહેરો વહેતી હશે, આ બગીચાઓના ફળો દેખાવમાં દુનિયાના ફળોને મળતા હશે. જ્યારે કોઈ ફળ એમને ખાવા માટે આપવામાં આવશે તો તેઓ કહેશે કે આવા જ ફળો આનાથી પહેલાં દુનિયામાં અમને આપવામાં આવતા હતા. તેમના માટે ત્યાં પવિત્ર (પાક) પત્નીઓ હશે અને તેઓ ત