સુરહ અન્-નિસા 120,121,122
PART:-307 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-120,121,122 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ શયતાનના જુઠ્ઠા વાયદા અને અલ્લાહનો સાચો વાયદો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَعِدُهُمۡ وَيُمَنِّيۡهِمۡ ؕ وَمَا يَعِدُهُمُ الشَّيۡـطٰنُ اِلَّا غُرُوۡرًا(120) 120).તે તેમનાથી (જુબાની) વાયદો કરતો રહેશે અને લીલાછમ બગીચા બતાવતો રહેશે (પરંતુ યાદ રાખો) શયતાનના જે વચનો તેમના સાથે છે તે પૂરી રીતે ધોખો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ وَلَا يَجِدُوۡنَ عَنۡهَا مَحِيۡصًا(121) 121).આ તે લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહિ મળે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُهُمۡ ...