સુરહ અન્-નિસા 131,132
   PART:-312                  પારા નંબર:- 05        (4)સુરહ અન્-નિસા           આયત નં.:-131,132           ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય      ~~~~~~~~~~~~~~      અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે     ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم     અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)  ☘☘☘☘☘☘☘☘☘☘☘     وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ؕ وَلَـقَدۡ وَصَّيۡنَا الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ وَاِيَّاكُمۡ اَنِ اتَّقُوا اللّٰهَ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِؕ وَكَانَ اللّٰهُ غَنِيًّا حَمِيۡدًا(131)     131).અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધુ...