Posts

Showing posts from January 23, 2020

સુરહ બકરહ 197,198

PART:-112          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-197,198 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلۡحَجُّ اَشۡهُرٌ مَّعۡلُوۡمٰتٌ ‌ۚ فَمَنۡ فَرَضَ فِيۡهِنَّ الۡحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوۡقَۙ وَلَا جِدَالَ فِى الۡحَجِّ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ يَّعۡلَمۡهُ اللّٰهُ ‌ؕ وَتَزَوَّدُوۡا فَاِنَّ خَيۡرَ الزَّادِ التَّقۡوٰى ۚ وَاتَّقُوۡنِ يٰٓاُولِى الۡاَلۡبَابِ(197) 197).હજના મહિનાઓ નિર્ધારીત છે એટલા માટે જે તેમાં હજ અનિવાર્ય કરે તે પોતાની પત્નીથી હમબિસ્તરી કરવા, ગુનાહ કરવા, અને લડાઈ-ઝઘડા કરવાથી બચતો રહે, તમે જે ભલાઈના કામો કરશો તેને અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે, અને પોતાની સાથે રસ્તાનો ખર્ચ લઈ લો, બધાથી બેહતર રસ્તાનો ખર્ચ તો અલ્લાહનો ડર છે અને અય અકલમંદો! મારાથી ડરતા રહો. તફસીર(સમજુતી):- ઉમરાહ વર્ષ માં ગમે તે સમયે કરી શકો પણ હજ તો હજ ના મહીનામાં હજ ના દિવસોમાં જ કરી શકાય એટલે હજ નુ એહરામ હજ સિવાય ના દિવસોમાં બાધવુ જાઈઝ નથી(ઈબ્ને કસીર) ☘☘☘☘☘