સુરહ બકરહ 169,170
PART:-98* (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-169,170 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا يَاۡمُرُكُمۡ بِالسُّوۡٓءِ وَالۡفَحۡشَآءِ وَاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ (169) 169).તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનુ તમને ઈલ્મ નથી ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمُ اتَّبِعُوۡا مَآ اَنۡزَلَ اللّٰهُ قَالُوۡا بَلۡ نَـتَّبِعُ مَآ اَلۡفَيۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡقِلُوۡنَ شَيۡئًـا وَّلَا يَهۡتَدُوۡنَ (170) 170).અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય. તફસીર(સમજુતી):- આજે પણ બિદઅતીઓને સમજાવવામાં આવે કે આ નવ...