સુરહ અલ્ અઅ્-રાફ 28,29,30
PART:-466 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કાફીરોની બેહયાઈ અને તેની નિસ્બત અલ્લાહ તરફ કરવી •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 28,29,30 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِذَا فَعَلُوۡا فَاحِشَةً قَالُوۡا وَجَدۡنَا عَلَيۡهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا ؕ قُلۡ اِنَّ اللّٰهَ لَا يَاۡمُرُ بِالۡفَحۡشَآءِ ؕ اَتَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(28) (28). અને તેઓ જ્યારે કોઈ બૂરાઈ કરે છે તો કહે છે કે "અમે અમારા બાપ-દાદાને આવું જ કરતા જોયાં અને અલ્લાહે જ અમને આનો હુકમ આપ્યો છે.” તમે કહી દો કે, “અલ્લાહ બૂરાઈનો હુકમ નથી આપતો, શું તમે અલ્લાહ પર એવી વાત કહો છો જેને તમે નથી...