સુરહ બકરહ 285,286
PART:-155 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-285,286 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مِنۡ رَّبِّهٖ وَ الۡمُؤۡمِنُوۡنَؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۚ لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِهٖ ۚ وَقَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا ۖ غُفۡرَانَكَ رَبَّنَا وَاِلَيۡكَ الۡمَصِيۡرُ(285) 285).રસુલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્...