સુરહ અલ્ માઈદહ 07,08,09,10
PART:-339 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અલ્લાહની ને'મતનો શુક્ર ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 07,08,09,10 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاذْکُرُوْ انِعْمَةَ اللهِ عَلَیْکُمْ وَمِیْثَاقَهُ الَّذِیْ وَاثَقَکُمْ بِهٖ ۙ اِذْقُلْتُمْ سَمِعْنَا وَاَطَعْنَا وَاتَّقُوا اللهَ ؕ اِنَّ اللهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُو...