સુરહ અલ્ અઅ્-રાફ 54
PART:-478 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ છ દિવસ માં કાયનાતની તખ્લીક •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 54 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِىۡ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسۡتَوٰى عَلَى الۡعَرۡشِ يُغۡشِى الَّيۡلَ النَّهَارَ يَطۡلُبُهٗ حَثِيۡثًا ۙ وَّالشَّمۡسَ وَالۡقَمَرَ وَالنُّجُوۡمَ مُسَخَّرٰتٍۢ بِاَمۡرِهٖ ؕ اَلَا لَـهُ الۡخَـلۡقُ وَالۡاَمۡرُ ؕ تَبٰرَكَ اللّٰهُ رَبُّ الۡعٰلَمِيۡنَ(54) (54). બેશક તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં બનાવ્યા અને પછી અર્શ પર બિરાજમાન થ...