Posts

Showing posts from March 22, 2020

સુરહ આલે ઈમરાન 39,40

PART:-172          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-39,40                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَنَادَتۡهُ الۡمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىۡ فِى الۡمِحۡرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحۡيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوۡرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيۡنَ(39) 39).પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે. જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો,સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી. તફસીર(સમજુતી):- વગર મોસમના ફળો જોઈને હજરત ઝકરિયાના દિલમાં (પોતાનો બુઢાપો અને પોતાની પત્ની વાઝણી હોવા છતાં) એ ઉમ્મીદ પેદા થઈ કે કાશ અલ્લાહ તઆલા તેમને પણ આજ રીતે સ...

સુરહ આલે ઈમરાન 37,38

PART:-171          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-37,38                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوۡلٍ حَسَنٍ وَّاَنۡۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ وَّكَفَّلَهَا زَكَرِيَّا ‌ؕ كُلَّمَا دَخَلَ عَلَيۡهَا زَكَرِيَّا الۡمِحۡرَابَۙ وَجَدَ عِنۡدَهَا رِزۡقًا ‌ۚ‌ قَالَ يٰمَرۡيَمُ اَنّٰى لَـكِ هٰذَا ؕ‌ قَالَتۡ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يَرۡزُقُ مَنۡ يَّشَآءُ بِغَيۡرِ حِسَابٍ(37) 37).તેને તેના રબ સારી રીતે કબૂલ કર્યું અને તેનું સૌથી સારૂ પાલન-પોષણ કરાવ્યું, તેના સંરક્ષક (નિગેહબાન) ઝકરિયાને બનાવી દીધા. જ્યારે પણ ઝકરિયા તેમના ઓરડામાં જતા તો તેમની પાસે રોજી (ફળ-ફળાદી) મુકેલી જોતા હતા. તે પૂછતા કે, હે મરયમ! તમારી પાસે આ રોજી ક્યાંથી આવી? તે જવાબ...