સુરહ બકરહ 163,164
☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘ PART:-95 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-163,164 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِلٰهُكُمۡ اِلٰهٌ وَّاحِدٌ ۚ لَآ اِلٰهَ اِلَّا هُوَ الرَّحۡمٰنُ الرَّحِيۡمُ (163) 163).અને તમારા સૌનો મઅબૂદ એક અલ્લાહ જ છે ! તેના સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, તે ઘણો કૃપાળુ અને મોટો દયાળુ છે. તફસીર(સમજુતી):- આ આયતમા ફરીવાર તૌહીદ ની દાવત મક્કા ના મુશરિકો ને આપવા આવી છે, જેઓ કહે છે કે "આટલા બધા દેવતાઓ ના બદલામાં એક જ મઅબૂદ" જેનો જવાબ અલ્લાહ એ આના પછીની આયતમા આપ્યો છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ وَالۡفُلۡكِ الَّتِىۡ تَجۡرِىۡ فِى الۡبَحۡرِ بِمَا يَنۡفَعُ النَّاسَ وَمَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنۡ مَّآءٍ فَاَحۡيَا بِ...