સુરહ બટરહ 161,162

☘☘☘☘﷽☘☘☘☘☘

🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔

☘☘☘☘☘☘☘☘☘☘☘

              *PART:-94*
         *(Quran-Section)*

      *(2)સુરહ બકરહ*
         *આયત નં.:-161,162*

☘☘☘☘☘☘☘☘☘☘☘

*اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ*

*અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)*
☘☘☘☘☘☘☘☘☘☘☘

*اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَمَاتُوۡا وَهُمۡ كُفَّارٌ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ لَعۡنَةُ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ‏ (161)*

*161).બેશક, જે કાફિરો કુફ્રની હાલતમાં મરી જાય તેમના પર અલ્લાહની અને ફરિશ્તાઓની અને તમામ લોકોની ફિટકાર છે*

☘☘☘☘☘☘☘☘☘☘☘

*خٰلِدِيۡنَ فِيۡهَا ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَ (162)*

*162).જેમાં તેઓ હંમેશા રહેશે ન તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.*

☘☘☘☘☘☘☘☘☘☘☘











Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92