Posts

Showing posts from December 25, 2020

સુરહ અલ્ અન્-આમ 129,130

 PART:-441             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           દુનિયાની જિંદગી એક ધોકો છે                      =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-129,130 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذٰلِكَ نُوَلِّىۡ بَعۡضَ الظّٰلِمِيۡنَ بَعۡضًاۢ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ(129) (129). આ રીતે અમે જાલિમોને તેમના બૂરા કામના કારણે એકબીજાના દોસ્ત બનાવી દઈએ છીએ. તફસીર(સમજુતી):- સુરહ ઝુખરુફ ની આયાતમાં છે કે જે મનુષ્ય અલ્લાહની યાદથી સુસ્તી કરે અમે તેના પર એક શેતાન નિર્ધારિત કરી દઇએ છે તે જ તેનો સાથી રહે છે(43:36) આનો બીજો અર્થ એ થાય કે દુનિયામાં એક જાલિમ ને બીજા જાલિમ પર હાવી કરી દઈએ છે અને તેવી જ રીતે એક જાલિમ બીજા જાલિમને તબાહ અને બરબાદ કરે છે  ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ يٰمَعۡشَرَ الۡجِنِّ وَالۡاِنۡسِ اَلَمۡ يَاۡتِكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ وَيُنۡذِرُوۡن