Posts

Showing posts from November 13, 2019

સુરહ બકરહ:- 72,73

Image
PART:-41 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-72,73, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قَتَلۡتُمۡ نَفۡسًا فَادّٰرَءۡتُمۡ فِیۡہَا ؕ وَ اللّٰہُ مُخۡرِجٌ مَّا کُنۡتُمۡ تَکۡتُمُوۡنَ ﴿ۚ۷۲﴾ 72).અને તમને યાદ છે તે પ્રસંગ, જ્યારે તમે એક માણસને મારી નાખ્યો હતો, પછી તેના વિષે ઝઘડવા અને એકબીજાના ઉપર હત્યાનો આરોપ મૂકવા લાગ્યા હતા અને અલ્લાહે નિર્ણય કરી લીધો હતો કે જે કંઈ તમે છુપાવો છો, તેને જાહેર કરીને મૂકી દેશે. તફસીર(સમજુતી):- આ કતલ ની ધટના એ છે જે આગળ આવી ગઈ કે બની ઈસરાઈલ માં કાકા ભત્રીજા ની જે ધટના હતી  જે રાત ના અંધારામાં હત્યા થઈ હતી જેનો આરોપ એકબીજા પર નાખવામાં આવ્યો હતો અને અલ્લાહ ને આ હત્યાનો ભેદ બધા સામે લાવવાનો હતો ➖➖➖➖➖➖➖➖➖ فَقُلۡنَا اضۡرِبُوۡہُ بِبَعۡضِہَا ؕ کَذٰلِکَ یُحۡیِ اللّٰہُ الۡمَوۡتٰی ۙ وَ یُرِیۡکُمۡ اٰیٰتِہٖ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۷۳﴾ 73).તે વખતે અમે આદેશ આપ્યો કે કતલ થનારની લાશને તેના એક ભાગ વડે ફટકો મારો. જુઓ, આવી ર