સુરહ અન્-નિસા 1
PART:-248 (Quran-Section) કુરઆનની ચોથા નંબરની સુરહ (સુરહ નિસા) ની શરૂઆત થાય છે જે મદીનામાં ઉતરી અને તેમાં એકસો છોત્તેર આયતો અને ચોવીસ રુકૂઅ છે. સૂરહ અન્_નિસા- નિસા નો મતલબ સ્ત્રીઓ છે આ સૂરહમા સ્ત્રીઓની ઘણી સમસ્યાઓનુ વર્ણન છે, એટલા માટે તેને સુરહ નિસા કહે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ (3)સુરહ અન્-નિસા આયત નં.:-1 اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ અલ્લાહના નામથી શરૂ કરૂ છું જે અત્યંત...