સુરહ આલે ઈમરાન 21,22
 PART:-164           (Quran-Section)         (3)સુરહ આલે ઈમરાન          આયત નં.:-21,22                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ النَّبِيّٖنَ بِغَيۡرِ حَقٍّۙ وَّيَقۡتُلُوۡنَ الَّذِيۡنَ يَاۡمُرُوۡنَ بِالۡقِسۡطِ مِنَ النَّاسِۙ فَبَشِّرۡهُمۡ بِعَذَابٍ اَ لِيۡمٍ(21)   21).બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતોથી કુફ્ર કરે  છે, અને નબીઓને નાજાઈઝ (નાહક) કતલ કરે છે અને જે  લોકો ન્યાયની વાતો કરે, તેમને પણ કતલ કરે છે તો (અય નબી) તમે તેમને મોટા અઝાબથી ખબરદાર કરી દો.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اُولٰٓئِكَ الَّذِيۡنَ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمَا لَهُمۡ مِّنۡ نّٰصِرِيۡنَ(22)   22).તેઓના (પુણ્યના) કામ દુનિયા અને આખિરતમાં  બેકાર થઈ ગયા અને તેમનો કોઈ ...