(2).સુરહ બકરહ:- 69,70,71

PART:-40 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-69,70,71 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا لَوۡنُہَا ؕ قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ صَفۡرَآءُ ۙ فَاقِعٌ لَّوۡنُہَا تَسُرُّ النّٰظِرِیۡنَ ﴿۶۹﴾ 69).પછી કહેવા લાગ્યા કે તમારા રબને એ પણ પૂછી બતાવો કે તેનો રંગ કેવો હોવો જોઈએ ?'' મૂસાએ કહ્યું, ''તે ફરમાવે છે કે પીળા રંગની ગાય હોવી જોઈએ, જેનો રંગ એવો ઘેરો હોય કે જોનારાઓનું મન ખુશ થઈ જાય.'' __________________________ قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا ہِیَ ۙ اِنَّ الۡبَقَرَ تَشٰبَہَ عَلَیۡنَا ؕ وَ اِنَّاۤ اِنۡ شَآءَ اللّٰہُ لَمُہۡتَدُوۡنَ ﴿۷۰﴾ 70).પછી બોલ્યા, ''પોતાના રબને સ્પષ્ટ રીતે પૂછી બતાવો કે કેવી ગાય જોઈએ છે ? અમને તેના નિર્ધારણમાં સંદેહ થઈ ગયો છે. અલ્લાહે ચાહ્યું તો અમે તેને શોધી કાઢીશું.'' __________________________ قَالَ اِنَّہٗ ی...