Posts

Showing posts from November 12, 2020

સુરહ અલ્ અન્-આમ 33,34

 PART:-402            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           નબી(ﷺ) ને તસલ્લી અને દિલાસો                       =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-33,34 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَدۡ نَـعۡلَمُ اِنَّهٗ لَيَحۡزُنُكَ الَّذِىۡ يَقُوۡلُوۡنَ‌ فَاِنَّهُمۡ لَا يُكَذِّبُوۡنَكَ وَلٰـكِنَّ الظّٰلِمِيۡنَ بِاٰيٰتِ اللّٰهِ يَجۡحَدُوۡنَ(33) (33). અમે સારી રીતે જાણીએ છીએ કે તેમના બોલ તમને દુઃખી કરે છે, તો આ લોકો તમને જૂઠા નથી કહેતા, પરંતુ આ જાલિમો અલ્લાહ (તઆલા)ની આયતોનો ઈન્કાર ...