Posts

Showing posts from November 15, 2020

સુરહ અલ્ અન્-આમ 37,38

 PART:-404            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       અલ્લાહની નિશાની જાહેર કરવાની માંગ                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-37,38 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَ قَالُوۡا لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ اٰيَةٌ مِّنۡ رَّبِّهٖ‌ؕ قُلۡ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰٓى اَنۡ يُّنَزِّلَ اٰيَةً وَّلٰـكِنَّ اَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُوۡنَ(37) (37). અને તેઓએ કહ્યું કે તેમના ઉપર તેમના રબ તરફથી કોઈ નિશાની કેમ નથી ઉતારવામાં આવી? તમે કહી દો કે અલ્લાહ કોઈ નિશાની ઉતારવાની સંપૂર્ણ તાકાત...