Posts

Showing posts from July 30, 2020

સુરહ અન્-નિસા 99,100

PART:-298                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-99,100                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      એક સલાહ અને ચેતવણી     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاُولٰٓئِكَ عَسَى اللّٰهُ اَنۡ يَّعۡفُوَ عَنۡهُمۡ‌ؕ وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوۡرًا(99) 99).તો શક્ય છે કે અલ્લાહ (તઆલા) તેમને માફ કરી દે, અને અલ્લાહ માફ કરવાવાળો બક્ષવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يُّهَاجِرۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ يَجِدۡ فِى الۡاَرۡضِ مُرٰغَمًا كَثِيۡرًا وَّسَعَةً‌ ؕ وَمَنۡ يَّخۡرُجۡ مِنۡۢ بَيۡتِهٖ مُهَاجِرًا اِلَى اللّٰهِ وَرَسُوۡلِهٖ ثُمَّ يُدۡرِكۡهُ الۡمَوۡتُ فَقَدۡ وَقَعَ اَجۡرُهٗ عَلَى اللّٰهِ‌ ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا(100) 100).અને જે કોઈ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે, તે ધરતી પર રહેવાની ઘણી જગ્યા પણ મેળવશે અને વિશાળતા પણ, અને જે કોઈ પોતાના ઘરથી અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ (ﷺ) ની તરફ નીકળી પડ્યો,