સુરહ બકરહ 276,277,278
PART:-151 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-276,277 278 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَمۡحَقُ اللّٰهُ الرِّبٰوا وَيُرۡبِى الصَّدَقٰتِؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِيۡمٍ(276) 276).અલ્લાહ (તઆલા) વ્યાજને ઘટાડે છે અને દાનને વધારે છે, અને અલ્લાહ (તઆલા) કોઈ નાશુક્રા (અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો. તફસીર(સમજુતી):- આ વ્યાજના વાસ્તવિક ...