(2)સુરહ બકરહ 91

PART:-52 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-91 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا نُؤۡمِنُ بِمَاۤ اُنۡزِلَ عَلَیۡنَا وَ یَکۡفُرُوۡنَ بِمَا وَرَآءَہٗ ٭ وَ ہُوَ الۡحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَہُمۡ ؕ قُلۡ فَلِمَ تَقۡتُلُوۡنَ اَنۡۢبِیَآءَ اللّٰہِ مِنۡ قَبۡلُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۱﴾ જ્યારે તેઓને કહેવામાં આવે છે કે જે કંઈ અલ્લાહે અવતરિત કર્યું છે, તેના પર ઈમાન લાવો, તો તેઓ કહે છે, ''અમે તો માત્ર તે વસ્તુ ઉપર ઈમાન લાવીએ છીએ, જે અમારા ત્યાં (અર્થાત્ ઇસરાઈલના વંશજોમાં) અવતરિત થઈ છે.'' આના સિવાય જે કંઈ છે, તેને માનવાનો તેઓ ઇન્કાર કરે છે, જો કે તે સત્ય છે અને તે શિક્ષણનું સમર્થન કરી રહ્યું છે જે તેઓના ત્યાં પહેલાથી મોજૂદ હતું. સારું, તો તેમને કહો, ''જો તમે તે શિક્ષણ ઉપર જ ઈમાન ધરાવનારા છો, તો તેના અગાઉ અલ્લાહના તે પયગંબરોને (જેઓ પોતે ઇસર...