સુરહ બકરહ 258
PART:-141 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-258 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِىۡ حَآجَّ اِبۡرٰهٖمَ فِىۡ رَبِّهٖۤ اَنۡ اٰتٰٮهُ اللّٰهُ الۡمُلۡكَۘ اِذۡ قَالَ اِبۡرٰهٖمُ رَبِّىَ الَّذِىۡ يُحۡىٖ وَيُمِيۡتُۙ قَالَ اَنَا اُحۡىٖ وَاُمِيۡتُؕ قَالَ اِبۡرٰهٖمُ فَاِنَّ اللّٰهَ يَاۡتِىۡ بِالشَّمۡسِ مِنَ الۡمَشۡرِقِ فَاۡتِ بِهَا مِنَ الۡمَغۡرِبِ فَبُهِتَ الَّذِىۡ كَفَرَؕ وَاللّٰهُ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَۚ(258) 258).શું તમે એને નથી જોયો, જેણે બાદશાહી મેળવી ઈબ્રાહીમ ( અ.સ.) સાથે તેના પાલનહારના બારામાં ઝઘડો કર્યો, જ્યારે ઈબ્રાહીમે કહ્યું કે મારો રબ તો એ છે જે જીવતા કરે છે અને મારે છે, તે કહેવા લાગ્યો હું પણ જીવાડુ છું અને મારૂ છું. ઈબ્રાહીમ (અ.સ.)એ કહ્યું અલ્લાહ (તઆલા) સુર્યને પૂર્...