સુરહ અલ્ અન્-આમ 7,8,9,10,11
PART:-395 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ (1).ઈમાનની કોઈ ઉમ્મીદ નહીં (2). રસૂલોનો મજાક ઉડાવશો તો ભયાનક પરિણામ ભોગવવું પડશે ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:- 7,8,9,10,11 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ نَزَّلۡنَا عَلَيۡكَ كِتٰبًا فِىۡ قِرۡطَاسٍ فَلَمَسُوۡهُ بِاَيۡدِيۡهِمۡ لَقَالَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِيۡنٌ(7) (7). અને જો અમે કાગળ ઉપર લખેલ કોઈ પુસ્...