સુરહ આલે ઈમરાન 51,52,53,54
 PART:-178           (Quran-Section)         (3)સુરહ આલે ઈમરાન          આયત નં.:-51,52                          53,54                                         ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اِنَّ اللّٰهَ رَبِّىۡ وَرَبُّكُمۡ فَاعۡبُدُوۡهُ ؕ هٰذَا صِرَاطٌ مُّسۡتَقِيۡمٌ(51)   51).યકીન કરો! કે મારો અને તમારો રબ અલ્લાહ જ છે. તમે બધા તેની બંદગી કરો, આ સીધો રસ્તો છે.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   فَلَمَّاۤ اَحَسَّ عِيۡسٰى مِنۡهُمُ الۡكُفۡرَ قَالَ مَنۡ اَنۡصَارِىۡۤ اِلَى اللّٰهِؕ قَالَ الۡحَـوَارِيُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰهِۚ اٰمَنَّا بِاللّٰهِۚ وَاشۡهَدۡ بِاَنَّا مُسۡلِمُوۡنَ(52)   52).પરંતુ જ્યારે (હજરત) ઈસા (علیہ السلام )એ તેમનો ઈન્કાર માલૂમ કરી લીધો તો કહેવા લાગ્યા, “અલ્લાહ(તઆલા)ના માર્ગ...