સુરહ અલ્ અઅ્-રાફ 100,101,102
PART:-495 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ દિલો પર મહોર ┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 09 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 100,101,102 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اَوَلَمۡ يَهۡدِ لِلَّذِيۡنَ يَرِثُوۡنَ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ اَهۡلِهَاۤ اَنۡ لَّوۡ نَشَآءُ اَصَبۡنٰهُمۡ بِذُنُوۡبِهِمۡ ۚ وَنَطۡبَعُ عَلٰى قُلُوۡبِهِمۡ فَهُمۡ لَا يَسۡمَعُوۡنَ(100) (100). તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે. તફસીર(સમજૂતી):- •••••••••••••••...