સુરહ અન્-નિસા 35,36
   PART:-269           (Quran-Section)        (4)સુરહ અન્-નિસા            આયત નં.:-35,36   ☘☘☘☘☘☘☘☘☘☘☘                           اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   وَاِنۡ خِفۡتُمۡ شِقَاقَ بَيۡنِهِمَا فَابۡعَثُوۡا حَكَمًا مِّنۡ اَهۡلِهٖ وَحَكَمًا مِّنۡ اَهۡلِهَا ۚ اِنۡ يُّرِيۡدَاۤ اِصۡلَاحًا يُّوَفِّـقِ اللّٰهُ بَيۡنَهُمَا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا خَبِيۡرًا(35)   35).જો તમને (પતિ-પત્ની વચ્ચે) અનબન હોવાનો ડર હોય તો એક પંચ પતિના પરિવારમાંથી અને એક  પત્નીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બંને સમાધાન કરાવવા ઈચ્છે તો અલ્લાહ તે બંનેને મેળવી દેશે, બેશક અલ્લાહ જાણવાવાળો ખબર રાખવાવાળો છે.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   وَاعۡبُدُوا اللّٰهَ وَلَا تُشۡرِكُوۡا بِهٖ شَيۡـئًـا ؕ وَّبِالۡوَالِدَيۡنِ اِحۡسَان...