સુરહ અન્-નિસા 31,32


PART:-267
         (Quran-Section)
     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-31,32
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنۡ تَجۡتَنِبُوۡا كَبٰٓئِرَ مَا تُنۡهَوۡنَ عَنۡهُ نُكَفِّرۡ عَنۡكُمۡ سَيِّاٰتِكُمۡ وَنُدۡخِلۡـكُمۡ مُّدۡخَلًا كَرِيۡمًا(31)
31).જો તમે આ મોટા ગુનાહોથી બચતા રહેશો જેનાથી તમને રોકવામાં આવે છે તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઈશુ અને ઈજ્જતના દરવાજામાં દાખલ કરી દઈશું.
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا تَتَمَنَّوۡا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعۡضَكُمۡ عَلٰى بَعۡضٍ‌ ؕ لِلرِّجَالِ نَصِيۡبٌ مِّمَّا اكۡتَسَبُوۡا ؕ‌ وَلِلنِّسَآءِ نَصِيۡبٌ مِّمَّا اكۡتَسَبۡنَ‌ ؕ وَسۡئَـلُوا اللّٰهَ مِنۡ فَضۡلِهٖ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمًا(32)
32).અને તે વસ્તુની તમન્ના ન કરો, જેના કારણે અલ્લાહે તમારામાંથી કોઈને કોઈના ઉપર શ્રેષ્ઠતા આપી
છે, પુરૂષોનો તે હિસ્સો છે જે તેમણે કમાયો અને સ્ત્રીઓ માટે તે હિસ્સો છે જે તેમણે કમાયો, અને અલ્લાહ(તઆલા)થી તેની મહેરબાની માંગો, બેશક અલ્લાહ
(તઆલા) દરેક વસ્તુનો જાણકાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92