સુરહ અન્-નિસા 174,175
PART:-333 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ હક્કાનિયત ની દલીલ ======================= પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-174,175 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمۡ بُرۡهَانٌ مِّنۡ رَّبِّكُمۡ وَاَنۡزَلۡنَاۤ اِلَيۡكُمۡ نُوۡرًا مُّبِيۡنًا(174) (174).હે લોકો! તમારા પાસે તમારા પાલનહારના તરફથી દલીલ આવી ચૂકી છે, અને અમે તમારા તરફ નૂર (પવિત્ર કુરઆન) ઉતારી...