સુરહ અન્-નિસા 176
PART:-334 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મીરાસ ના કેટલાક મસાઈલ ("મીરાસ" એટલે મરનાર વ્યક્તિનો છોડેલો માલ જે તેના તરફથી તેના હકદાર ને અપાય છે) ======================= પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-176 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡتَفۡتُوۡنَكَ ؕ قُلِ اللّٰهُ يُفۡتِيۡكُمۡ فِى الۡـكَلٰلَةِ ؕ اِنِ امۡرُؤٌا هَلَكَ لَـيۡسَ لَهٗ وَلَدٌ وَّلَهٗۤ اُخۡتٌ فَلَهَا نِصۡفُ مَا تَر...