સુરહ અન્-નિસા 110,111,112
PART:-303 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-110,111,112 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કોઈ કોઈનો બોજ નહીં ઉપાડે નિર્દોષ પર આરોપ લગાવવો સૌથી મોટો અપરાધ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا اَوۡ يَظۡلِمۡ نَفۡسَهٗ ثُمَّ يَسۡتَغۡفِرِ اللّٰهَ يَجِدِ اللّٰهَ غَفُوۡرًا رَّحِيۡمًا(110) 110).અને જે પણ કોઈ બુરાઈ કરે અથવા પોતે પોતાના પર જુલમ કરે, પછી અલ્લાહથી માફી માંગે તો અલ્લાહને દરગુજર કરનાર મહેરબાન પામશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يَّكۡسِبۡ اِثۡم...