Posts

Showing posts from July 18, 2020

સુરહ અન્-નિસા 77

PART:-286                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-77                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહની રાહમાં જિહાદનો ડર (ભય)          ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ قِيۡلَ لَهُمۡ كُفُّوۡۤا اَيۡدِيَكُمۡ وَاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰ تُوا الزَّكٰوةَ ۚ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ الۡقِتَالُ اِذَا فَرِيۡقٌ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ النَّاسَ كَخَشۡيَةِ اللّٰهِ اَوۡ اَشَدَّ خَشۡيَةً‌ ۚ وَقَالُوۡا رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا الۡقِتَالَ ۚ لَوۡلَاۤ اَخَّرۡتَنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيۡبٍ‌ ؕ قُلۡ مَتَاعُ الدُّنۡيَا قَلِيۡلٌ‌ ۚ وَالۡاٰخِرَةُ خَيۡرٌ لِّمَنِ اتَّقٰى وَلَا تُظۡلَمُوۡنَ فَتِيۡلًا(77) 77).શું તમે તેમને નથી જોયા જેમને હુકમ આપવામાં આવ્યો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝો પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેમને જિહાદનો હુકમ આપવામાં આવ્યો તો તે જ

સુરહ અન્-નિસા 75,76

PART:-285               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-75,76                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહ ની રાહમાં જિહાદની જરૂરત અને અહમિયત         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَا لَـكُمۡ لَا تُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَالۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالۡوِلۡدَانِ الَّذِيۡنَ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اَخۡرِجۡنَا مِنۡ هٰذِهِ الۡـقَرۡيَةِ الظَّالِمِ اَهۡلُهَا‌ ۚ وَاجۡعَلْ لَّـنَا مِنۡ لَّدُنۡكَ وَلِيًّا ۙۚ وَّاجۡعَلْ لَّـنَا مِنۡ لَّدُنۡكَ نَصِيۡرًا(75) 75).ભલા શું કારણ છે કે તમે અલ્લાહના માર્ગમાં અને તે કમજોર પુરૂષો, સ્ત્રીઓ અને નાના-નાના બાળકોના છુટકારા માટે જિહાદ ન કરો? જેઓ આ રીતે દુઆ કરી રહ્યા છે કે, “અય અમારા રબ! આ જાલિમોની વસ્તીમાંથી અમને બહાર કાઢ અને અમારા માટે પોતાની પાસેથી સમર્થક નક્કી કર અને અમારા માટે ખાસ રીતે પોતાના તરફથી સહાયક બનાવ. તફસીર (સમ