સુરહ બકરહ 229,230
PART:-126 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-229,230 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلطَّلَاقُ مَرَّتٰنِ ۖ فَاِمۡسَاكٌ ۢ بِمَعۡرُوۡفٍ اَوۡ تَسۡرِيۡحٌ ۢ بِاِحۡسَانٍ ؕوَلَا يَحِلُّ لَـکُمۡ اَنۡ تَاۡخُذُوۡا مِمَّآ اٰتَيۡتُمُوۡهُنَّ شَيۡــئًا اِلَّاۤ اَنۡ يَّخَافَآ اَ لَّا يُقِيۡمَا حُدُوۡدَ اللّٰهِؕ فَاِنۡ خِفۡتُمۡ اَ لَّا يُقِيۡمَا حُدُوۡدَ اللّٰهِۙ فَلَا جُنَاحَ عَلَيۡهِمَا فِيۡمَا افۡتَدَتۡ بِهٖؕ تِلۡكَ حُدُوۡدُ اللّٰهِ فَلَا تَعۡتَدُوۡهَا ۚ وَمَنۡ يَّتَعَدَّ حُدُوۡدَ اللّٰهِ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(229) 229).આ તલાકો બે વાર છે પછી તેને ભલાઈથી રોકવી અથવા જાઈઝ તરીકાથી છોડી દેવી અને તમારા માટે સારૂ નથી કે તમે તેમને જે આપ્યું છે તેમાંથી કંઈ પણ લો, હા! એ વાત અલગ છે કે બંનેને અલ્લાહની હદ કાયમ ન રાખવાનો ડર હોય, એટલા માટે જો તમને ડર હોય કે આ બંને અલ્લાહની હદો કાયમ નહિ રાખી શકે, તો સ...