Posts

Showing posts from October 20, 2019

23,24સુરહ બકરહ

Image
PART:-17 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-23,24) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ اِنۡ کُنۡتُمۡ فِیۡ رَیۡبٍ مِّمَّا نَزَّلۡنَا عَلٰی عَبۡدِنَا فَاۡتُوۡا بِسُوۡرَۃٍ مِّنۡ مِّثۡلِہٖ ۪ وَ ادۡعُوۡا شُہَدَآءَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۳﴾ 23).અને જો તમને એ બાબતમાં શંકા હોય કે આ ગ્રંથ જે અમે અમારા બંદા(મહંમદ સ.અ.વ) પર અવતરિત કર્યો છે, તો આના જેવી એક જ સૂરહ બનાવી લાવો, પોતાના સૌ સમર્થકોને બોલાવી લો, એક અલ્લાહ સિવાય બાકી જેની ચાહો મદદ મેળવી લો, જો તમે સાચા છો તો આ કામ કરીને બતાવો. ➖➖➖➖➖➖➖➖➖ فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا وَ لَنۡ تَفۡعَلُوۡا فَاتَّقُوا النَّارَ الَّتِیۡ وَقُوۡدُہَا النَّاسُ وَ الۡحِجَارَۃُ ۚۖ اُعِدَّتۡ لِلۡکٰفِرِیۡنَ ﴿۲۴﴾ 24).પરંતુ જો તમે આવું ન કર્યું, અને નિઃશંક ક્યારેય નથી કરી શકતા, તો ડરો તે આગથી, જેનું ઈંધણ બનશે મનુષ્ય અને પથ્થર, જે તૈય