Posts

Showing posts from July 20, 2020

સુરહ અન્-નિસા 78,79

PART:-287                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-78,79                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      મૌતથી બચવા માટે કોઈ જગ્યા જ નથી          ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَيۡنَ مَا تَكُوۡنُوۡا يُدۡرِكْكُّمُ الۡمَوۡتُ وَلَوۡ كُنۡتُمۡ فِىۡ بُرُوۡجٍ مُّشَيَّدَةٍ‌ ؕ وَاِنۡ تُصِبۡهُمۡ حَسَنَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ ۚ وَاِنۡ تُصِبۡهُمۡ سَيِّئَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِكَ‌ ؕ قُلۡ كُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰهِ‌ ؕ فَمَالِ ھٰٓؤُلَۤاءِ الۡقَوۡمِ لَا يَكَادُوۡنَ يَفۡقَهُوۡنَ حَدِيۡثًا(78) 78).તમે જયાં પણ હશો મૃત્યુ તમને પકડી લેશે ભલેને તમે મજબૂત કિલ્લામાં હોવ, અને જો તેમને કોઈ ભલાઈ મળે છે તો કહે છે કે આ અલ્લાહ (તઆલા) તરફથી છે, અને જો કોઈ બૂરાઈ પહોંચે છે તો કહી ઉઠે છે કે આ તમારા તરફથી છે. તેમને કહી દો, આ બધું અલ્લાહ(તઆલા) તરફથી છે, તેમને શું થઈ ગયું છે કે કોઈ વાત સમજ