Posts

Showing posts from December 9, 2020

સુરહ અલ્ અન્-આમ 91,92

 PART:-424            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   અલ્લાહના રસૂલ અને તેની કિતાબોનો        ઈનકાર કરનારાઓને ખિતાબ                            =======================                        પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-91,92 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدۡرِهٖۤ اِذۡ قَالُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰهُ عَلٰى بَشَرٍ مِّنۡ شَىۡءٍ ؕ قُلۡ مَنۡ اَنۡزَلَ الۡـكِتٰبَ الَّذِىۡ جَآءَ بِهٖ مُوۡسٰى نُوۡرًا وَّ هُدًى لِّلنَّاسِ‌ تَجۡعَلُوۡنَهٗ قَرَاطِيۡسَ تُبۡدُوۡنَهَا وَتُخۡفُوۡنَ كَثِيۡرًا‌ ۚ وَعُلِّمۡتُمۡ مَّا لَمۡ تَعۡلَمُوۡۤا اَنۡتُمۡ وَلَاۤ اٰبَآؤُكُمۡ‌ؕ قُلِ اللّٰهُ‌ۙ ثُمَّ ذَرۡهُمۡ فِىۡ خَوۡضِهِمۡ يَلۡعَبُوۡنَ(91) (91). અને તેઓએ જેવી રીતે અલ્લાહની કદર કરવી જોઈએ તેવી રીતે કદર ન કરી, જ્યારે તેઓએ આવું કહ્યું કે, “અલ્લાહે કોઈ મનુષ્ય પર કશું નથી ઉતાર્યું.” તમે કહી દો કે, “મૂસા જે કિતાબ