સુરહ અન્-નિસા 56,57
PART:-278 (Quran-Section) (4)સુરહ અન્-નિસા આયત નં.:-56,57 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا بِاٰيٰتِنَا سَوۡفَ نُصۡلِيۡهِمۡ نَارًا ؕ كُلَّمَا نَضِجَتۡ جُلُوۡدُهُمۡ بَدَّلۡنٰهُمۡ جُلُوۡدًا غَيۡرَهَا لِيَذُوۡقُوا الۡعَذَابَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَزِيۡزًا حَكِيۡمًا(56) 56).જે લોકોએ અમારી આયતોનો ઈન્કાર કર્યો તેમને અમે જરૂર આગમાં નાખીશું, જયારે તેમની ચામડી બળી જશે, અમે તેના સિવાય બીજી ચામડી બદલી દઈશું,જેથી તેઓ અઝાબનો સ્વાદ ચાખતા રહે, બેશક અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا ؕ لَـهُمۡ فِيۡهَاۤ اَزۡوَاجٌ مُّطَهَّرَةٌ وَّنُدۡخِلُهُمۡ ظِلًّ...