(2)સુરહ બકરહ 133,134
☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘ PART:-77 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-133,134 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ________________________ اَمۡ كُنۡتُمۡ شُهَدَآءَ اِذۡ حَضَرَ يَعۡقُوۡبَ الۡمَوۡتُۙ اِذۡ قَالَ لِبَنِيۡهِ مَا تَعۡبُدُوۡنَ مِنۡۢ بَعۡدِىۡؕ قَالُوۡا نَعۡبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآئِكَ اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ اِلٰهًا وَّاحِدًا ۖۚ وَّنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ (133) 133).શું તમે (હજરત) યાકૂબની મોત વખતે હાજર હતા ? જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી તમે કોની બંદગી કરશો તો બધાએ જવાબ આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસહાકના મઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું...