(2) સુરહ બકરહ 132,133


☘☘☘☘﷽☘☘☘☘☘
🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔
☘☘☘☘☘☘☘☘☘☘☘
               PART:-76
         (Quran-Section)
      
(2)સુરહ બકરહ
         આયત નં.:-131,132
☘☘☘☘☘☘☘☘☘☘☘
*اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ*
*અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)*
________________________
*اِذۡ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسۡلِمۡ‌ۙ قَالَ اَسۡلَمۡتُ لِرَبِّ الۡعٰلَمِيۡنَ (131)*

*131).જયારે (પણ) તેના રબે કહ્યું કે આત્મસમર્પણ કરી દો. તો* *કહ્યું કે મેં તમામ સૃષ્ટિના રબ માટે*
*આત્મસમર્પણ કરી દીધું.*
_________________________
*وَوَصّٰى بِهَآ اِبۡرٰهٖمُ بَنِيۡهِ وَ يَعۡقُوۡبُؕ يٰبَنِىَّ اِنَّ اللّٰهَ اصۡطَفٰى لَـكُمُ الدِّيۡنَ فَلَا تَمُوۡتُنَّ اِلَّا وَاَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَؕ (132)*
*
132).આની વસીયત ઈબ્રાહીમ અને યાકૂબે પોતાના દિકરાઓને કરી કે “અય મારા દિકરાઓ!* *અલ્લાહ(તઆલા) એ તમારા માટે આ ધર્મને પસંદ કરી દીધો છે. ખબરદાર! તમે મુસલમાન જ મરજો.”*

*તફસીર(સમજુતી):-*

હજરત ઈબ્રાહીમ (અ.સ) અને હજરત યાકૂબ (અ.સ)એ  સાચા ધર્મની વસીયત પોતાની સંતાનને કરી જે યહૂદી ધર્મ નહિં ઈસ્લામ ધર્મ જ છે જેવું કે અહીંયા તેમનું વર્ણન મૌજુદ છે અને કુરઆન કરીમમાં ઘણી જગ્યાએ તેનું વિસ્તૃત વર્ણન છે.
_________________________


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92