(2)સુરહ બકરહ 133,134


☘☘☘☘﷽☘☘☘☘☘
🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔
☘☘☘☘☘☘☘☘☘☘☘
               PART:-77
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
         આયત નં.:-133,134
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
________________________

اَمۡ كُنۡتُمۡ شُهَدَآءَ اِذۡ حَضَرَ يَعۡقُوۡبَ الۡمَوۡتُۙ اِذۡ قَالَ لِبَنِيۡهِ مَا تَعۡبُدُوۡنَ مِنۡۢ بَعۡدِىۡؕ قَالُوۡا نَعۡبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآئِكَ اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ اِلٰهًا وَّاحِدًا  ۖۚ وَّنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ (133)

133).શું તમે (હજરત) યાકૂબની મોત વખતે હાજર હતા ? જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી તમે કોની બંદગી કરશો તો બધાએ જવાબ
આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસહાકના મઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું.
__________________________

تِلۡكَ اُمَّةٌ قَدۡ خَلَتۡ‌ۚ لَهَا مَا كَسَبَتۡ وَلَـكُمۡ مَّا كَسَبۡتُمۡ‌ۚ وَلَا تُسۡئَـلُوۡنَ عَمَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ (134)

134).આ ઉમ્મત તો પસાર થઈ ચુકી, જે તેમણે કર્યું તે તેમના માટે છે અને જે તમે કરશો તે તમારા માટે છે તેમના કાર્યો બાબતે તમને નહિ પૂછવામાં આવે.
__________________________



Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92