સુરહ આલે ઈમરાન 183,184
 PART:-239           (Quran-Section)         (3)સુરહ આલે ઈમરાન          આયત નં.:-183,184                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                          اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَلَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰى يَاۡتِيَنَا بِقُرۡبَانٍ تَاۡكُلُهُ النَّارُؕ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِىۡ بِالۡبَيِّنٰتِ وَبِالَّذِىۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡهُمۡ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(183)   183).તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આાગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ...