Posts

Showing posts from July 22, 2020

સુરહ અન્-નિસા 84,85

PART:-290                પારા નંબર:- 05       (4) સુરહ અન્-નિસા          આયત નં.:-84,85                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      જિહાદ નો હુકમ અને તેની તરફ ધ્યાન દોરવામાં આવે છે               ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ‌ ۚ لَا تُكَلَّفُ اِلَّا نَـفۡسَكَ‌ وَحَرِّضِ الۡمُؤۡمِنِيۡنَ‌ ۚ عَسَے اللّٰهُ اَنۡ يَّكُفَّ بَاۡسَ الَّذِيۡنَ كَفَرُوۡا‌ ؕ وَاللّٰهُ اَشَدُّ بَاۡسًا وَّاَشَدُّ تَـنۡكِيۡلًا‏(84) 84).તો તમે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરતા રહો, તમને ફક્ત તમારા માટે જ હુકમ આપવામાં આવે છે. હા ઈમાનવાળાઓને આકર્ષિત કરતા રહો, શક્ય છે કે અલ્લાહ (તઆલા) કાફિરોના હુમલાઓને રોકી દે, અને અલ્લાહ (તઆલા) ઘણો તાકાતવાળો અને સજા આપવામાં પણ ઘણો સખત છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً حَسَنَةً يَّكُنۡ لَّهٗ نَصِيۡبٌ مِّنۡهَا‌ ۚ وَمَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً سَيِّئَةً يَّكُنۡ لَّهٗ كِف